પોસ્ટ્સ

માર્ચ 7, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
શ્રી ભવાનસિન્હ કે.ઠાકુર (રભાતર પરમાર) ના જય માતાજી સમગ્ર ક્ષત્રિય સમાજની આદર્શ પરંપરાઓ તથા ઈતિહાસ અને ગૌરવશાળી સંસ્કૃતિની પુન:સ્થાપના માટી કાર્યરત સંગઠન. ક્ષત્રિય વંશનો ઈતિહાસ              ક્ષત્રિય વંશના પરંપરાગત આદર્શોની રક્ષા તથા વંશની ગૌરવશાળી સંસ્કૃતિ ની પુર્નસ્થાપનાના હેતું માટે સતત કાર્યશીલ ,સંકલ્પિત અને સંઘર્શરત  એવા તમામ ક્ષત્રિય –કુળ- ભૂશણો ને   ક્ષત્રિય    સમાજના શત શત નમન. પ્રસ્તાવના        પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.           ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’  પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.     ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ  નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા