પોસ્ટ્સ

સપ્ટેમ્બર 5, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઇતિહાસ અને સમાજ

      ઇ.સ.પૂર્વે હજારો વર્ષ પહેલા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હાલની આ વર્તમાન સુષ્ટિની રચના કરી અને વનસ્પતિ જગતની સાથે પ્રાણી જગતનું પણ અવતરણ કર્યું.આ પ્રાણીઓમાં ફક્ત માનવમાત્ર ને ભગવાને વિચાર કરવાની શક્તિjબક્ષી. આ વિચાર શક્તિને કારણે માનવોએ પોતાના કૌશલ્યોથી સુષ્ટિ ઉપર માનવ મનનું ખેડાણ કરીને વિવિધ સંસ્કૃતિઓને જન્મ આપ્યો.વિશ્વની નદીઓને કિનારે અંકુરિત થયેલી આ વૈવિધ્ય પૂર્ણ સંસ્કૃતિના વિકાસ કાળના ચક્ર સાથે સાથે ભગવાને રચેલી સુષ્ટિને નવરંગ આપ્યો.જેમ જેમ સમય ગયો તેમ તેમ આ માનવે સમયના વહેણ સાથે પોતાનામાં રહેલા વિશિષ્ટ ગુણો અને કૌશલ્યથી વિશ્વને પરિવરતનશીલ અને નિરાલુ રૂપ આપ્યું.અગણિત ઘટનાઓ અને હકીકતનો આવિષ્કાર થતો ગયો.આમ થવાથી જે તે માનવ સમાજની વ્યવસ્થાઓ ઉપર અસરકારક પ્રભાવ પાડ્યો.   જેથી આ સુષ્ટિને એક અનુપમ અને અકલ્યપ્ય ઇતિહાસનું સ્વરૂપ મળ્યું. ઇતિહાસ એટલે પારંભકાળથી આજ પર્યંત આવિષ્કાર પામેલી ઘટનાઓ અને હકીકતોનો સંગ્રહ.   વિશ્વનો ઇતિહાસ વૈવિદ્યાતાપૂર્ણ થી ભરેલો છે. અને એમાંય ખાસ કરીને ભારત દેશનો ઇતિહાસ તો અનેક વૈવિધ્યતા પૂર્ણ થી અને અનેક સંસ્કૃતિઓથી સભર છે. ભારત દેશ ભવ્ય સંસ્કૃતિઓ અને પરં